વડોદરા: અકોટા બ્રિજ પર ફરી સ્ટંટબાજી,સ્કોર્પિયોના ચાલકે કર્યા સ્ટંટ,પોલીસ કામગીરી સામે ઉઠ્યા સવાલ
Vadodara, Vadodara | Aug 22, 2025
વડોદરા : શહેરમાં પોલીસની કામગીરી પર ફરી એકવાર આંગળી ઉઠતી દેખાઈ રહી છે.શહેરના અકોટા બ્રિજ પર એક સ્કોર્પિયો કાર ચાલક બેફામ...