ઉમરાળા: ઉમરાળા તાલુકાનો રંઘોળા ડેમ 3જી વાર ઓવરફ્લો થયો
આજે તારીખ 27 ઓક્ટોમ્બર 2025 ના રોજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈ ઉમરાળા તાલુકાનો રંગોળા ડેમ ત્રીજી વાર ઓવરફ્લો થયો હતો જેના કારણે ઉમરાળા તાલુકાના ગામડાઓને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીપટમાં ન જવા માટે જણાવવામાં આવ્યું હતું. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.