Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana
No video available

ભરૂચ: ભાડભૂત ખાતે માછીમારોએ નર્મદા મૈયાનો 250 લીટર દૂધનો દુગ્ધાભિષેક સાથે151 મીટરની ચુંદડી અર્પણ કરી માછીમારી સિઝનનો પ્રારંભ કર્યો

Bharuch, Bharuch | Jul 6, 2025
આજે દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માં નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.માં નર્મદાને 151 મીટર ચુંદડી અર્પણ કરી ભજન-કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો.
ભરૂચ: ભાડભૂત ખાતે માછીમારોએ નર્મદા મૈયાનો 250 લીટર દૂધનો દુગ્ધાભિષેક સાથે151 મીટરની ચુંદડી અર્પણ કરી માછીમારી સિઝનનો પ્રારંભ કર્યો - Bharuch News