દિયોદર: 20 તારીખના રોજ દિયોદર વિસ્તારના ખેડૂતો પ્રેમ લગ્નને લઈને કરશે રજૂઆત.
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી આપી પ્રતિક્રિયા કે તારીખ 20 ના રોજ દિયોદરના ખેડૂત સહિત મોટી સંખ્યામાં લોકો દિયોદર મામલતદારને પ્રેમ લગ્નને લઈને કરશે રજૂઆત તેમજ આ પ્રેમ થવા ના જોઈએ તેને લઈને 20 તારીખના રોજ સમગ્ર દિયોદર તાલુકાના લોકો રજૂ વાત કરશે