ભાવનગર શહેરમાં પ્લાસ્ટિક મુક્ત બીચ અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ યોજાઈ, શહેરના રૂવા ખાર વિસ્તારના દરિયાઈ બીચ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી તેમજ સાંસદ નિમુબેન બાંભણીયા દ્વારા પ્રેરિત પ્લાસ્ટિક મુક્ત દરિયાઈ બીચ અભિયાનમાં રાજકીય રામાજિક આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.