માંડવી: કીમ ચારરસ્તા ખાતે નવરાત્રિને લઈને પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું.
Mandvi, Surat | Sep 22, 2025 આજથી માતાજીના નવલા નોરતા શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ નોરતું છે. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં મોડે સુધી લોકો ગરબે ઘૂમી શકે તે માટે સુરત જિલ્લાનું તંત્ર સજ્જ થયું છે. ત્યારે આજરોજ કીમ ચારરસ્તા નજીક પોલીસ દ્વારા વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.