માંડવી: માંડવી ધવલ નગર ખાતે ધારાસભ્ય આપના દ્વારે કાર્યક્રમ યોજાયો, લોકોએ પ્રશ્નો રજૂ કર્યા
Mandvi, Kutch | Sep 16, 2025 માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 1 ધવલ નગર ખાતે માંડવી નગરપાલિકા ભાજપ શહેર સંગઠન ધારાસભ્ય આપના દ્વારે કાર્યક્રમનું આયોજન કરાયું હતું ધારાસભ્ય અનિરુદભાઈ દવે ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં માંડવી નગર પ્રમુખ હરેશભાઈ વિંઝોડા માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી સહિત નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા લોકોએ પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો હકારાત્મક વલણ સાથે જવાબ અપાયો હતો