કાલોલ: કાલોલ તાલુકાના ખોડીના મુવાડા ગામ નજીક રોડ ઉપર થી કેનાલ તરફ દીપડો જોવા મળ્યો હોવાનો વિડિઓ વાયરલ
કાલોલ તાલુકાના સાતમણા ગામથી  સણસોલી રોડ ઉપર જતા  ખોડીના મુવાડા ગામના બસ સ્ટેન્ડ થી કેનાલ બાજુ એક દીપડો રોડ પાસેથી આંટા મારતો હોય તેવો વિડિઓ એક કાર ચાલકે ઉતારી લીધો હતો અને આ વિડિઓ સોશીયલ મીડિયામા ભારે વાયરલ થયો છે