કતારગામ: સુરતના રાંદેર વિસ્તારને જોડતા બ્રિજ પર સીટી લિંક બસ બંધ પડી જતા મુસાફરોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.
Katargam, Surat | Oct 29, 2025 સુરતના રાંદેર થી જોડતા બ્રિજ પર આજરોજ એક સિટિ લિંક બસ બંધ પડી જતા મુસાફરોને ભારે હાલાકી પડી હતી. જોકે બસ પર બ્રિજ પર બંધ પડી જતા દૂરથી બે કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસને ટીઆરપી વિભાગને થતા ટીઆરપીના જવાન અને પોલીસના જવાનો બ્રિજ પર પહોંચી જઈ અને ટ્રાફિકને હરવો કરવાની પ્રયાસ કર્યો હતો.