માણસા: માણસા ગાયત્રી મંદિર પાસે ઇકો કારમાં આગ: ડ્રાઇવરનો આબાદ બચાવ, ફાયર ટીમે આગને કાબૂમાં લીધી#Fire
Mansa, Gandhinagar | Sep 13, 2025
માણસા-ગાયત્રી મંદિર પાસે ઇકો કારમાં એકાએક આગ લાગી હતી. જેમાં ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મૂળ...