સાંતલપુર: કલ્યાણપુર સહીતના પુરથી અસરગ્રસ્ત ગામોની રાજ્ય સભાના સાંસદે મુલાકાત લીધી
સાંતલપુર તાલુકાના કલ્યાણપીર સહિતના પુરથી અસરગ્રસ્ત ગામોની રાજ્યસભાના સંસદ મયક નાયકે મુલાકાત લીધી હતી.રાજ્ય સભાના સાંસદ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને લોકોને પડી રહેલી તકલીફો જાણી હતી અમે તાત્કાલીક નિવારણ લાવવાની ખાતરી આપી હતી .સાંસદે કલ્યાણપુર સહિત વૌવા,દાત્રા ણા સહીતના ગામની પણ મુલાકાત લીધી હતી.