*વાગડ ગામના નવયુવાન આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન આવતા ભવ્ય સ્વાગત.* આજ રોજ વિગત પ્રમાણે બપોરેના બે વાગય મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વાગડ ગામે રહેતા નવયુવાન દલસાણીયા કિશનભાઈ પ્રતાપભાઈ ઇન્ડિયન આર્મીની તાલીમ પુરી કરી વાગડ ગામના નવયુવાન આર્મીની ટ્રેનિંગ પુરી કરી વતન આવતા ભવ્ય સ્વાગત કરાયું. વતન ફરતા ગામજનો તથા સમગ્ર સમાજે ગૌરવ અનુભવી ફુલહાર અને ડીજેના તાલે ભવ્ય સ્વાગત કર્યું હતું.