કામરેજ: કામરેજ ચારરસ્તા નજીક આવાસોના કામનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
Kamrej, Surat | Sep 17, 2025 કામરેજ ચાર રસ્તા નજીક એક હોલમાં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાંસેરિયા ના હસ્તે 1230 આવાસોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતો ના સરપંચો ને આવાસોના મજૂરી પંત્રક આપવામાં આવ્યા હતા. સાથે જ મંત્રી પ્રફુલ પાંસેરિયા એ આ આવાસ કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની બાંધકામમાં ગેર રીતે ન થાય તેની સ્પષ્ટ સૂચના પણ આપી હતી.