વિજયનગર: લક્ષ્મણપુરા ગામે પત્ની પિયર જતી રહેતા મામાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી જીવન ટુકાવ્યું
Vijaynagar, Sabar Kantha | Jul 27, 2025
વિજયનગરના લક્ષ્મણપુરા ગામે રાજસ્થાનના વડલા ગામના યુવાને પત્ની પિયર જતી રહેતા મામાના ઘરે લક્ષ્મણપુરા ખાતે પોતાની જાતે...