માળીયા: માળીયા મિયાણાના વાગડિયા ઝાપા નજીકથી હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરતા એક ઇસમ વિરુદ્ધ કાર્યવાહી કરાઇ
Maliya, Morbi | Oct 19, 2025 માળીયા મીયાણા પોલીસ ટીમ દ્વારા શહેરના વાગડિયા જાપા નજીકથી મોરબી જિલ્લા કલેકટરના હથિયારબંધના જાહેરનામાનો ભંગ કરતા એક ઇસમને રંગે હાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.