Public App Logo
Jansamasya
National
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Pmmsy
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation

ઉધના: સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી અને કાર્યકર્તા વચ્ચે છૂટા હાથની મારામારી:શૈલેષ જરીવાલાને દિનેશ સાવલિયાએ લાફો માર્યો

Udhna, Surat | Oct 8, 2025
​સુરત: શહેરના રાજકારણમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં જ બે કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીની ઘટના બની છે. આ ઝઘડામાં ખજાનચી શૈલેષ જરીવાલા અને કાર્યકર્તા દિનેશ સાવલિયા સામસામે આવી ગયા હતા, અને મામલો એટલો વણસ્યો કે દિનેશ સાવલિયાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો.

MORE NEWS