તળાજા પંથકમાં ખનીજ વિભાગ તેમજ પોલીસ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન કરી અને કેટલાક વાહનોને ખનીજ ચોરી કરતા ઝડપી લીધા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની અવારનવાર ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ખનીજ વિભાગ તેમજ ફોરેસ્ટ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરી અને ખનીજ ચોરી કરતા તત્વો વિરુદ્ધ