વલસાડ: કોંગ્રેસને અપાયેલા પારણા બાબતે સર્જાયેલ વિવાદને લઈ નગરપાલિકા ઇજનેર નગમાબેને કચેરીથી વિગત આપતો વિડિયો સામે આવ્યો
Valsad, Valsad | Sep 24, 2025 બુધવારના 12:30 કલાકે આપેલી વિગત મુજબ કોંગ્રેસને અપાયેલા પારણા બાબતે સર્જાયેલા વિવાદને લઈ નગરપાલિકા ઇજનેર નગમાબેન નગરપાલિકા કચેરીથી વિગત આપી.