જૂનાગઢ: જૂનાગઢ તાલુકાનું રાજકારણ ગરમાયું વધુ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો
જૂનાગઢ તાલુકાનું રાજકારણ ગરમાયું વધુ એક વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો અગાઉ પણ જૂનાગઢ તાલુકાના ખડિયા ગામેથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ગોપાલ ઈટાલીયા ફોન ના ઉઠાવતા હોય તેવો આક્ષેપ કરાયો હતો