Public App Logo
Jansamasya
National
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth

તાલાળા: તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે આવેલ હીરણ -2 ડેમ થયો ઓવરફલો ડેમના 5 દરવાજા 0.38 મીટર ખોલવામા આવ્યા 14 ગામોને એલર્ટ કરાયા

Talala, Gir Somnath | Sep 29, 2025
ગીરસોમનાથ જીલ્લામા સૌથી મોટો અને 3 તાલુકાની જીવાદોરી સમાન તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે આવેલ હીરણ -2 ડેમ ઓવરફલો થયો છે સવારે 7 કલાકે ડેમના 5 દરવાજા 0.38 મીટર ખોલવામા આવ્યા છે નીચાણવાડા અસરગ્રસ્ત વેરાવળના 11 ગામો અને તાલાલાના 3 ગામોને એલર્ટ કરવામા આવ્યા છે .

MORE NEWS