ડગાળા ગામની વાડીમાં દોઢ વર્ષીય બાળકી પાણીની ટાંકીમાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ દોઢ વર્ષીય પ્રિયાંશીબેન શૈલેષભાઈનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. અગિયાર વાગ્યાના અરસામાં માવાભાઈ ધનાભાઈ આહીરની વાડીમાં બન્યો હત