વલસાડ: તિથલ રોડ પર આવેલા સાંસદ ધવલ પટેલના જન સંપર્ક કાર્યાલય ખાતે લોક દરબાર યોજાયો
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 3:30 કલાકે વલસાડના તિથલ રોડ પર આવેલા સાંસદ નવલ પટેલના જન સંપર્ક કાર્યાલય ખાતે આજરોજ એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં અનેક વિસ્તારોમાંથી લોકો રજૂઆત અને ફરિયાદો લઈ પહોંચ્યા હતા. સાંસદ નવલ પટેલે તમામ લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તાત્કાલિક ધોરણે નિવારણ ની બાહેધરી આપી હતી.