આજે સોમવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ નારાણઘાટ રિવરફ્રન્ટ પર ઓઇલ ઢોળાયું હતુ.અમૂલ પાર્લર પાસે ઓઈલ ઢોળાતા નાના વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.જોકે AMCએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને રસ્તા પર માટીનો પથરાવ કર્યો હતો.ઓઈલ પર માટી નાખી કામ શરૂ કરાયું હતુ.