દસ્ક્રોઈ: હાટકેશ્વર સર્કલ નજીક પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો ફુવારો, લાખો લિટર વેડફાયું, પ્રવાહ 500 મીટર સુધી વહેતો રહ્યો
પાઈપલાઈનમાં ભંગાણ થતાં પાણીનો ફુવારો, લાખો લિટર વેડફાયું: પ્રવાહ 500 મીટર સુધી વહેતો રહ્યો, હાટકેશ્વર સર્કલ પાસે ઓવરબ્રિજના તોડકામ દરમ્યાન લાઈન તૂટી..