આજે તારીખ 11/01/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર પેટ્રોલીંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે ચાઈનીઝ દોરી ઝડપી પાડી. પોલીસે કુલ 9,500 રૂપિયાનો ચાઈનીઝ દોરી સાથે આરોપીની અટકાયત કરી ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી.