અમદાવાદ શહેર: પીધેલા કારચાલકે મહિલાની કારને ટક્કર મારી, CCTV:શ્યામલ ચાર રસ્તા પાસે એક કાર ડિવાઇડર સાથે ભટકાઈ તો બીજી કાર ફંટાઈ
Ahmadabad City, Ahmedabad | Sep 3, 2025
અમદાવાદ શહેરમાં દારૂ પીને રાત્રિના સમયે વાહન ચલાવી અકસ્માત કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. બે દિવસ પહેલા ઘાટલોડિયા...