વંથળી: નાંદરખી ગામે ગાડીની ખરીદી બાબતે મનદુઃખ થતા 2 થી 3 શખ્સોએ ઢીકાપાટુનો માર મારી ઘરવખરી માં તોડફોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ
Vanthali, Junagadh | Aug 28, 2025
વંથલી તાલુકાના નાદરખી ગામે ગાડીની ખરીદી બાબતે મનદુઃખ થતા જયદીપ ભારાઈ અને તેની સાથે આવેલ અજાણ્યા માણસે ફરિયાદી હમીરભાઇ...