હળવદ: હળવદના રણછોડગઢ ગામે વાડીમાં કેમ પ્રવેશ્યો કહી યુવાનને એક ઇસમે લાકડી વડે માર મારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ...
Halvad, Morbi | Sep 12, 2025
હળવદ તાલુકા રાયધ્રા ગામનો રહેવાસી યુવાન પ્રવીણભાઈ નવઘણાભાઈ નંદેસરિયા ઉ.25 બાઈક લઈને જતો હતો ત્યારે રણછોડગઢ નજીક મોટર...