ભરૂચ: ઝાડેશ્વરથી નર્મદા કોલેજ સુધીના રોડનું કામ કૌભાંડમાં ખરડાયું, કરોડોના ખર્ચે બની રહેલા રોડમાં રેતીનો કચરો પુરાણમાં વપરાયો.
Bharuch, Bharuch | Sep 3, 2025
ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીના રૂ. ૨૩ કરોડના ખર્ચે બની રહેલા ફોર-લેન રોડનું કામ ગુણવત્તાના નામે મજાક બની...