ગોધરા: પિઠા મોહલ્લામાં ચોમાસે પાણી ભરાવાનો કટોકટીભર્યો માહોલ સર્જાતા જિલ્લા સેવાસદન કચેરી ખાતે રજુઆત કરાઈ
#jansamasya
Godhra, Panch Mahals | Aug 25, 2025
ગોધરા શહેરના વોર્ડ નં. 10 પિઠા મોહલ્લામાં ચોમાસે ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારમાં હોવાથી વરસાદી...