ટોપ 3 સર્કલ નજીક આવેલી સોસાયટીમાં મહિલા પરિવારને છેતરી પૈસા લઇ ગયાની ઘટના બની હતી. ટોપ 3 સર્કલ નજીક આવેલી સોસાયટીમાં રહેતા પરણિતા સાથે અંધશ્રદ્ધાના નામે રૂપિયા 86 હજાર લઇ ગયા હોવાની ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પરિવારજનોએ પ્રતિક્રિયા આપી હતી.