લીમખેડા: જિલ્લામાં સાયબર જાગૃતિ ને લઈને પોલીસ વિભાગ દ્વારા માહિતી અપાઈ હતી
Limkheda, Dahod | Sep 15, 2025 દાહોદ જિલ્લામાં સાયબર રોડ દિવસે દિવસે વધી રહ્યા છે ત્યારે તેને જનજાગૃતિને લઈને પોલિસી ભાગ દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી હતી સાયબર ફ્રોડથી બચવું સહિતની માહિતી અપાઈ હતી