બાબરા: બાબરાના ઇંગોરાળા ગામના પાટીયા નજીક સર્જાયેલ ત્રીપલ અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક સામે નોંધાયો ગુનો
Babra, Amreli | Jul 28, 2025
એક દિવસ પહેલા બાબરા તાલુકાના ગામના પાટીયા પાસે ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં મોડી રાત સુધી અમરેલી બાબરા નો મુખ્ય...