તળાજા: વેળાવદર નજીક બાઈક નો અકસ્માત સર્જાયો
ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે ત્યારે વધુ એક અકસ્માત વેળાવદર ગામ નજીક સર્જાયો હતો મામસા તરફ બાઈક લઈને આવી રહેલા લોકોની બાઈક ગાય સાથે અથડાતા આ અકસ્માત માં બે વ્યક્તિઓ ઈજા ગ્રસ્ત થયા હતા