દાહોદ: દાહોદમાં જાલત ગામના ખેડૂત અશ્વિનસિંહ વજેસિંહ ડોડીયાએ કૃષિ સહાય પેકેજને લઈ માન્યો સરકાર આભાર
Dohad, Dahod | Nov 11, 2025 દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકામાં આવેલ જાલત ગામના ખેડૂત અશ્વિનસિંહ વજેસિંહ ડોડીયા સરકારએ જાહેર કરેલા કૃષિ રાહત-સહાય પેકેજ વિશે વાત જણાવતા કહે છે કે, કમોસમી વરસાદ પડ્યો એમાં અમારી જે ૧૦ એકર જમીનમાં ડાંગર કરી હતી એ સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે. જેના માટે સરકારએ જે પેકેજ જાહેર કર્યું એ માટે અમે સૌ સરકારનો આભાર માનીએ છીએ.