વડોદરા: મહી નદી કાંઠે આવેલા ગામોને એલર્ટ કરાયા,ડબકા ગામની ધારાસભ્યે મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો
Vadodara, Vadodara | Sep 6, 2025
વડોદરા : ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વહીવટી તંત્ર પણ એલર્ટ થયું છે.નીચાણવાળા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી...