મોરવા હડફ: મોરવા હડફ પોલીસે ખાબડા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો
Morwa Hadaf, Panch Mahals | Jul 17, 2025
મોરવા હડફ પોલીસે ખાબડા ગામના તળાવ ફળીયામા રહેતો ચંદ્રસિંહ પટેલ નાઓના ઘરે છાપો મારી ઘરમાંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂના...