પાલીતાણા: મોટા ગરાજીયા ગામે કૂવામાં આખલો પડતા ગ્રામજનો દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યું કરવામાં આવ્યું
Palitana, Bhavnagar | Jul 19, 2025
પાલીતાણા તાલુકાના મોટા ગરાજીયા ગામે કુવામાં આખલો પડી જતા ગ્રામજનો દ્વારા બહાર જ જહેમત બાદ રેસ્ક્યું કરવામાં આવ્યું હતું...