ધ્રાંગધ્રા: શહેરમાં જોગાસર મંદિરે મહિલા સત્સંગ મંડળે ભજન કીર્તનનો ભક્તિ રસ રેલાવ્યો, મોટી સંખ્યામાં મહિલા અને દીકરીઓ જોડાયા
Dhrangadhra, Surendranagar | Aug 12, 2025
હિન્દૂ ધર્મ માં શ્રાવણ મહિનાં નું મહત્વ અનેરું છેં. ભગવાન શિવનું સ્મરણ, ભજન, કીર્તન થકી ભક્તો આખો મહિનો શિવ આરાધના કરતાં...