૨૦ વર્ષે પિતા-પુત્રનું મિલન: ભુજની માનવજ્યોત સંસ્થાની પ્રશંસનીય કામગીરી ઉત્તરપ્રદેશના પ્રમોદકુમાર ૨૦ વર્ષ પહેલા ગુમ થયા હતા. ભુજમાં 'માનવજ્યોત' સંસ્થાના સંપર્કમાં આવતા તેમની સારવાર કરાઈ અને પરિવારની શોધખોળ આદરી. ૨૦ વર્ષ બાદ પુત્ર વિકાસે પિતા સાથે ભાવુક મિલન કર્યું. જોકે, પતિની પ્રતીક્ષામાં પત્નીનું ૨૦૨૩માં નિધન થયું હતું.