શહેરા: મોરઉંડારા પ્રાથમિક શાળા ખાતે બેગલેસ ડે અંતર્ગત પંચાયતની ચુંટણીનું આયોજન કરાયું હતુ,ચુંટણી માટે મતદાન મથકની રચના કરાઈ હતી
Shehera, Panch Mahals | Jul 5, 2025
શહેરા તાલુકાની મોર ઉંડારા પ્રાથમિક શાળા ખાતે બેગલેસ ડે અંતર્ગત શાળાના શિક્ષકો દ્વારા લોકશાહી ઢબે થતી પંચાયતની ચુંટણીનું...