જેતપુરમાં લોહાણા મહાજન વાડી પાસે આવેલા બગીચાને આવારા તત્ત્વોએ દારૂ જુગાર રમો અડ્ડો બનાવ્યો, સ્થાનિકોએ આવેદન આપ્યું
Jetpur City, Rajkot | Sep 17, 2025
જેતપુરમાં લોહાણા મહાજન વાડી પાસે આવેલા બગીચાને આવારા તત્ત્વોએ દારૂ જુગાર રમો અડ્ડો બનાવ્યો બગીચામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે આ વિસ્તારના લોકોમાં રોષ, નગરપાલિકા અને સીટી પોલીસને લેખિતમાં આવેદનપત્ર આપ્યું જેતપુરના નવાગઢ રોડ પર આવેલ લોહાણા મહાજન વાડી સામે આવેલ ગાર્ડનમાં નાગરિકો બાળકો સાથે હળવા થવાના આશયથી બગીચામાં એકઠા થતા હતા, પરંતુ હવે બગીચો આવારા તત્ત્વોએ દારૂ અને જુગારના અડ્ડામાં ફેરવી નાખતા સભ્ય સમાજના લોકોને માટે બગીચાના દરવા