જલાલપોર: બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હજારો સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નુતન વર્ષને લઈને ભવ્ય સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને શેરૂ આધારિત આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકોને પ્રેરણા આપતો આ સંવાદ હતો અને નૃત્ય પણ હતું અને મોટી સંખ્યામાં બાળકો સાથે વાલી ઉપસ્થિત રહ્યા હતા