ખેરગામ: ખેરગામના અંબરીશ શુક્લએ ઓસ્ટ્રેલિયામાં ભારતીય ક્રિકેટરો સાથે મુલાકાત કરી
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં T20 ક્રિકેટ મેચ રમવા ગયેલા ભારતીય ટીમના ખેલાડીઓની ખેરગામના યુવાન અંબરીશ શુક્લએ મુલાકાત લીધી હતી. ખેરગામના કથાકાર પ્રફુલભાઈ શુક્લના પુત્ર અને ક્રિકેટપ્રેમી એવા અંબરીશ શુક્લ ભારતીય ટીમ મેલબોર્ન પહોંચતા ટીમના ખેલાડીઓને જોવા માટે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા.