બારડોલી: બારડોલીની જે.એમ. પટેલ સ્કૂલ અને ટ્રસ્ટીને લઘુત્તમ વેતનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. 12,000નો દંડ
Bardoli, Surat | Jul 15, 2025
બારડોલી શહેરમાં નવદુર્ગા કેળવણી મંડળ દ્વારા સંચાલિત જે.એમ. પટેલ હાઈસ્કૂલમાં કર્મચારીઓને સરકારી નિયમો મુજબનું લઘુત્તમ...