ગોધરા: પાવાગઢ ગુડ્સ રોપવે દુર્ઘટના બાદ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવેલા સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે માહિતી આપી હતી
Godhra, Panch Mahals | Sep 6, 2025
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માંચીથી નિજ મંદિર સુધી બાંધકામ માટેની સાધન સામગ્રી લઈ જવા માટે બનાવવામાં આવેલા ગુડ્સ...