અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપરેશન સિંદૂર ની સફળતા અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ
Abdasa, Kutch | Sep 18, 2025 આજરોજ અબડાસાના સરકારી કર્મચારીઓ દ્વારા જેમાં શિક્ષકો દ્વારા નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને ઓપરેશન સિંદૂર ની સફળતા અંતર્ગત રક્તદાન કેમ્પ નું કાર્યક્રમ નલિયા chc ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં તમામ શિક્ષકો આરોગ્યના કર્મચારીઓ એસટીના કર્મચારીઓ . તાલુકા પંચાયત ના કર્મચારીઓ, તથા નલિયા ના ગ્રામજનો એ રક્તદા કર્યું હતું.