સાયલા: સાયલા મંદિરમાં ભાગવત કથાની પૂર્ણાહુતિ નિમિત્તે પોથીયાત્રા નીકળી હતી મોટી સંખ્યામાં સંતો યજમાન પરિવાર જોડાયા હતા
Sayla, Surendranagar | Sep 3, 2025
સાયલાના સુપ્રસિદ્ધ તીર્થધામ લાલજી મહારાજની જગ્યા મંદિરમાં આશરે પંચોતેર વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભાદરવા મહિનાના...