ચોટીલા: નાયબ કલેક્ટર દ્વારા સોનગઢ ગામે બે લીઝમાં ચેકિંગ હાથ ધરતા અનેક ગેરરિતીઆે બહાર આવતા લિઝધારક વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરાઇ
Chotila, Surendranagar | Jul 21, 2025
ચોટીલા નાયબ કલેક્ટર અેચ.ટી.મકવાણા દ્વારા સોનગઢ ગામે નિયમોનું ઉલ્લંઘન કરી ખોદકામ કરવામાં આવેલ કાર્બોસેલની બે લીઝમાં ...