જૂનાગઢ: શહેર ખાતે હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે abvp એ જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
Junagadh City, Junagadh | Sep 3, 2025
જૂનાગઢમાં હોસ્ટેલમાં વિદ્યાર્થી પર થયેલ હુમલા ની ઘટનાને લઇ તત્કાલ કાર્યવાહી કરવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી...